ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. વડોદરા જિલ્લાના હરિધાા સોખડા યોગી ડિવાઈન સોસાયટીના તમામ સંતોએ સોખડા સ્થિત જગાજી મહારાજ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને સંતવર્યા પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામી (કોઠારી) સ્વામીએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે હાકલ કરી હતી.