સિડની

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના  ત્રીજા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ  સંપૂર્ણપણે ગુલાબી રંગમાં રંગાયુ હતુ. નવા વર્ષ પર સિડનીમાં દર વર્ષે પિંક ટેસ્ટ રમવામાં આવે છે. 2009થી સિડનીમાં રમવામાં આવનાર ટેસ્ટ પિન્ક મેચ કહેવાય છે.