લુણાવાડા : કડાણા જળાશય માથી પસાર થતી કડાણા ડાબા કાંઠા મુખ્ય કેનાલમા હાલમા ઠેર ઠેર જગ્યાએ કેનાલમા નવા નાળા નાખાવાનુ કામકાજ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.ત્યારે જુના નાળા કાઠી અને નવસરથી નવીકરણ કરવામા આવી રહયુ છે. જયારે બીજુ બાજુ જગતનો તાત તેવો ખેડુતો પણ પોતાની વાવણી કરવા માટે જેમ ચાતક પક્ષી વરસાદની રાહ જાેય રહયુ તેમ હવે ખેડુતો પણ કેનાલના પાણીનો ઇતજાર કરી રહયા છે.ત્યારે લુણાવાડા તાલુકાના છાપોરા ગામ પાસેથી પસાર થતી કેનાલમા ડીપ નાળાનુ કામ નવસરથી નવીકરણ આર.એમ.બી દ્વારા કરવામા આવ્યુ હતુ.પણ હાલ કડાણા ડાબા કોઠા મુખ્ય કેનાલમા સીચાઈ વિગાભ દ્વારા ૫૦ કયુશક પાણી છોડતાને સાથે ડીપ નાળાની દીવાલોની તીરાડો માથી પાણી રોડ પર ફરી વળ્યુ હતુ.અને તાત્કાલીક પાણી બંધ કરી દેતા દીવાલોમા તીરાડ પડવાને કારણે આ ધટના બની હતી.એક બાજુ મગફરી સીઝનનું કામકાજ ચાલુ થય ગયુ છે.  

આર.એમ.બી ની બેદદકારી કામોનો લીધી સરજાય છે.ત્યારે સીચાઈ વિગાભ દ્વાર યુધ્ધના ધોરણે નવીકરણ જારી મારી અને ધરતી પુત્રો તાત્કાલીક પાણી મળી રહે તેવો પ્રયાસ કરવામા આવી રહયો છે જ્યારે આ કમામ માત્ર દસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે સિમેન્ટ કે રેતી કાપચી તો દેખાતી નથી.