નવી દિલ્હી
શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સાંગાકારાને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સએ રવિવારે આગામી સીઝન માટે ડાયરેક્ટર બનાવ્યા છે. વર્તમાનમાં મેરિલબોન ક્રિકેટ ક્લબના અધ્યક્ષ સાંગાકારાએ ફ્રેન્ચાઇઝી માટે મેદાનથી બહાર ક્રિકેટ સાથે જોડાયેલી તમામ જવાબદારી નિભાવવી પડશે.
તેમાં કોચિંગ માળખું, હરાજી યોજના, ટીમ રણનીતિ, ટેલેન્ટ સ્કાઉટ અને વિકાસ તથા નાગપુરમાં રોયલ્સ એકેડમીનો વિકાસ પણ સામેલ છે. સાંગાકારાએ કહ્યુ, 'વિશ્વની મોટી ટૂર્નામેન્ટમાં એક ફ્રેન્ચાઇઝીની ક્રિકેટ રણનીતિ તૈયાર કરવાની સાથે આઈપીએલ ટીમની ભવિષ્યની સફળતાનો પાયો તૈયાર કરવા માટે વિકાસ કાર્યક્રમો અને ક્રિકેટના પાયાના માળખાનું નિર્માણ કરવું એવી તક છે, જેણે મને ખરેખર પ્રેરિત કર્યો.'
ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના સ્થાન પર ફ્રેન્ચાઇઝીએ નવા કેપ્ટન નિમણૂક કરેલા સંજૂ સેમનસે આ અનુભવી વિકેટકીપર-બેટ્સમેનને ડાયરેક્ટર બનાવવા પર ખુશી વ્યક્ત કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments