અમદાવાદ-

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ને પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જાહેરાત મુજબ કુલ 392 જગ્યા માટે ભરતી કરવામાં આવનારી છે, ગુજરાતમાં નોકરી (Gujarat Government Job) મેળવવા માટે આ સોનેરી તક છે, આ જગ્યા (Gujarat GLPC Recruitment 2021) માટેની જાહેરાત તારીખ 8 એપ્રિલ 2021 કરવામાં આવી હતી.

આ પોસ્ટ માટે અરજી કરવાં માંગતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ની સતાવાર વેબસાઈટ glpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, આ પોસ્ટ (Gujarat GLPC Recruitment 2021) માટે કરેલ જાહેરાત મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2021 છે, અને જે ઉમેદવાર અરજી કરવાં માંગે છે તે ઉમેદવાર એક વખત સતાવાર વેબસાઈટ ની મુલાકાત જરૂર કરે

આ પોસ્ટ માટે કરશે ભરતી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) લિમિટેડ ને પ્રોજેક્ટ મેનેજર અને તાલુકા લાઇવલીહુડ મેનેજરની કુલ 392 પર ભરતી કરવામાં આવશે, આમાં આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર રાજ્ય (Assistant Project Manager State)ની 13 પોસ્ટ, આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર જીલ્લા (Assistant Project Manager District)ની 58 પોસ્ટ, તાલુકા લાઇવલીહુડ મેનેજરની 75 પોસ્ટ અને આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકાની 246 પોસ્ટ પર ભરતી થશે,

આ રીતે અરજી કરી શકાશે

આ જગ્યા માટે અરજી કરવાં માટે નીચે આપેલી સ્ટેપ્સને મુજબ કરો

પહેલ સતાવાર વેબસાઈટ glpc.co.in પર જાવ

વેબસાઈટના મુખ્ય પેજ પર Careers with Us માં જાવ

આમાં Contractual Recruitment for the post of "General Manager" and "Project Manager " પર ક્લિક કરો

પછી Application Form પર ક્લિક કરો

આમાં અરજી ફોમ બરાબર ભરી અરજી પ્રકિયા પૂરી કરો

આવશ્યક લાયકાત

આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર અને તાલુકા લાઇવલીહુડ પ્રમોશનની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારનો પ્રાસંગિક અનુભવની સાથે માસ્ટર પાસ હોવી જોઈએ, આસિસ્ટેન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકાની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારનો પ્રાસંગિક અનુભવની સાથે ગ્રેજ્યુએટની ડીગ્રી, પીજી હોવી જોઈએ