પ્રદેશ પ્રમુખના ચાપલુસી કાર્યક્રમમાં ભાજપીયાઓ પૈકી પ્રત્યેક જણ રસ્તા પર રખડતી એક એક ગાય પણ પકડીને ઢોરડબ્બાને હવાલે કરે તો આ શહેરમાં એકપણ રખડતી ગાય રસ્તા પર નહીં દેખાય. પણ નેતાઓની સેવા કરવામાં જે મજા આવે છે એ સામાન્ય પ્રજાની સેવા કરવામાં કયાં મળવાની છે?