છોટાઉદેપુર, તા.૧ 

છોટાઉદેપુરમાં એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમો બનાવી વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ચોરીની મોટરસાઇકલ સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો.

પકડાયેલ ઈસમ ભયલાલભાઇ જાગીરીયાભાઇ જાતે.ભીલાલા ઉ.વ-૨૩ રહે. ગોલઆમ્બા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી), આંતર રાજ્ય ગેગમાં સામેલ હતા. વોન્ટેડ આરોપી અર્જુનભાઇ વિરસીંગભાઇ ભીલાલા રહે.કાછટપાણી તા.કઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી) , રવિભાઇ દુરસીંગભાઇ ભીલાલા રહે.ગોલઆમ્બા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી), સુખરામભાઇ ભિખારીયાભાઇ ભીલાલા રહે.ગોલઆમ્બા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી)આરોપીઓ પાસેથી રીકવર કરેલ મુદ્દામાલહિરો હોન્ડા એચ.એફ ડીલક્ષ મોટર સાયકલ નંબર. ય્ત્ન-૩૪-ઈ-૦૩૮૫ જેની કિં રૂ.-૩૦,૦૦૦ હિરો હોન્ડા એચ.એફ ડીલક્ષ મોટર સાયકલ નંબર. ય્ત્ન-૨૦-જી-૨૯૧૪ જેની કિં રૂ.-૩૦,૦૦૦, બજાજ પલ્સર મોટર સાયકલ નંબર. ય્ત્ન-૦૬- -૩૯૯૨ જેની કિં રૂ.-૩૦,૦૦૦, બજાજ પલ્સર મોટર સાયકલ નંબર. સ્ઁ-૬૮-સ્ઈ-૦૮૯૩ જેની કિં રૂ.-૪૦,૦૦૦,બજાજ પલ્સર મોટર સાયકલ નંબર.ય્ત્ન-૦૬-સ્ઁ-૦૦૫૫ જેની કિં રૂ.-૬૦,૦૦૦ થતી હતી.