મુંબઈ

આશરે બે વર્ષ બાદ ભારતમાં આઈપીએલ રમાશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે. આશરે બે વર્ષ બાદ ભારતમાં આઈપીએલ રમાશે. આ વખતે અમદાવાદ, બેંગલુરૂ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકત્તામાં આ ટૂર્નામેન્ટની મેચોનું આયોજન કરવામાં આવશે. સિઝનની પ્રથમ મેચ ૯ એપ્રિલ ૨૦૨૧થી ચેન્નઈમાં રમાશે. અહીં મુંબઈ ઈન્ડિયન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલા રમાશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ પ્લેઓફ અને ૩૦ મે ૨૦૨૧ના અહીં ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાઈ રહી છે. સિઝનની પહેલી મેચ ૯ એપ્રિલ ૨૦૨૧થી ચેન્નઈમાં રમાશે. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો જામશે. 

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલની પ્લેઓફ અને ૩૦ મે ૨૦૨૧ના રોજ ફાઈનલ મેચ રમાશે.લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાન પર મેચ રમશે. ૫૬ લીગ મેચમાંથી ચેન્નઈ,કોલકાતા, મુંબઈ અને બેંગલુરુમાં ૧૦-૧૦ મેચ રમાશે. જ્યારે અમદાવાદમાં ૮ મેચ રમાશે. આ વખતે આઈપીએલની વિશેષતા એ છે કે બધી મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. કોઈપણ ટીમ ઘરઆંગણે મેદાન પર કોઈ મેચ નહીં રમે. દરેક ટીમ ચાર મેદાન પર પોતાની લીગ સ્ટેજની મેચ રમશે.

તારીખ મેચ સમય મેદાન

૯ એપ્રિલ ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૧૦ એપ્રિલ, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૧૧ એપ્રિલ, ૨૦૨૧ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૧૨ એપ્રિલ, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ પંજાબ કિંગ્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૧૩ એપ્રિલ, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઇડર્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૧૪ એપ્રિલ, ૨૦૨૧ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૧૫ એપ્રિલ, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ દિલ્હી રાજધાની સાડા સાત વાગ્યે મુંબઈ

૧૬ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૧૭ એપ્રિલ, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૧૮ એપ્રિલ, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ ૩:૩૦ બપોરે ચેન્નાઈ

૧૮ એપ્રિલ, ૨૦૨૧ દિલ્હી કેપિટલ્સ વિ પંજાબ કિંગ્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૧૯ એપ્રિલ ૨૦૨૧ ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૨૦ એપ્રિલ, ૨૦૨૧ દિલ્હી કેપિટલ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૨૧ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૨૧ એપ્રિલ, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઇડર્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૨૨ એપ્રિલ, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ રાજસ્થાન રોયલ્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૨૩ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૨૪ એપ્રિલ, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ સાડા સાત વાગ્યે મુંબઈ

૨૫ એપ્રિલ, ૨૦૨૧ ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૩:૩૦ બપોરે મુંબઈ

૨૫ એપ્રિલ, ૨૦૨૧ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ દિલ્હી રાજધાની સાડા સાત વાગ્યે ચેન્નાઈ

૨૬ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ સાડા સાત વાગ્યે અમદાવાદ 

૨૭ એપ્રિલ, ૨૦૨૧ દિલ્હી કેપિટલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાડા સાત વાગ્યે અમદાવાદ

૨૮ એપ્રિલ, ૨૦૨૧ ચેન્નાઈ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ સાડા સાત વાગ્યે દિલ્હી

એપ્રિલ ૨૯, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ સાડા સાત વાગ્યે દિલ્હી

એપ્રિલ ૨૯, ૨૦૨૧ દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ સાડા સાત વાગ્યે અમદાવાદ

૩૦ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાડા સાત વાગ્યે અમદાવાદ

૧ મે, ૨૦૨૧ મુંબઇ ઇન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ સાડા સાત વાગ્યે દિલ્હી

૨ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ સાડા સાત વાગ્યે દિલ્હી

૨ મે, ૨૦૨૧ પંજાબ કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ ૩:૩૦ બપોરે અમદાવાદ

૩ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઇડર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાડા સાત વાગ્યે અમદાવાદ

૪ મે ૨૦૨૧ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન્સ સાડા સાત વાગ્યે દિલ્હી

૫ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ સાડા સાત વાગ્યે દિલ્હી

૬ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ પંજાબ કિંગ્સ સાડા સાત વાગ્યે અમદાવાદ

૭ મે, ૨૦૨૧ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ચેન્નઈ સુપર કિંગ્સ સાડા સાત વાગ્યે દિલ્હી

૮ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઇડર્સ વિ દિલ્હી કેપિટલ્સ ૩:૩૦ બપોરે અમદાવાદ

૮ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ સાડા સાત વાગ્યે દિલ્હી

૯ મે, ૨૦૨૧ ચેન્નાઈ સુપર કિંગ્સ વિ પંજાબ કિંગ્સ ૩:૩૦ બપોરે બેંગ્લોર

૯ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ સનરાઇઝર્સ હૈદરાબાદ સાડા સાત વાગ્યે કોલકાતા

૧૦ મે, ૨૦૨૧ મુંબઇ ઇન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ સાડા સાત વાગ્યે બેંગ્લોર

૧૧ મે, ૨૦૨૧ દિલ્હી રાજધાની વિ રાજસ્થાન રોયલ્સ સાડા સાત વાગ્યે કોલકાતા

૧૨ મે, ૨૦૨૧ ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ સાડા સાત વાગ્યે બેંગ્લોર

૧૩ મે, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ ૩:૩૦ બપોરે બેંગ્લોર

૧૩ મે, ૨૦૨૧ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રાજસ્થાન રોયલ્સ સાડા સાત વાગ્યે કોલકાતા

૧૪ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ દિલ્હી કેપિટલ્સ સાડા સાત વાગ્યે કોલકાતા

૧૫ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ સાડા સાત વાગ્યે બેંગ્લોર

૧૬ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૩:૩૦ બપોરે કોલકાતા

૧૬ મે, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ સાડા સાત વાગ્યે બેંગ્લોર

૧૭ મે, ૨૦૨૧ દિલ્હી કેપિટલ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ ૩:૩૦ બપોરે કોલકાતા

૧૮ મે ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઇડર્સ વિ રાજસ્થાન રોયલ્સ ૩:૩૦ બપોરે બેંગ્લોર

૧૯ મે ૨૦૨૧ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ પંજાબ કિંગ્સ ૩:૩૦ બપોરે બેંગ્લોર

૨૦ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ મુંબઇ ઇન્ડિયન્સ ૩:૩૦ બપોરે કોલકાતા

૨૧ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઇડર્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ ૩:૩૦ બપોરે બેંગ્લોર

૨૧ મે, ૨૦૨૧ દિલ્હી કેપિટલ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ સાડા સાત વાગ્યે કોલકાતા

૨૨ મે ૨૦૨૧ પંજાબ કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ સાડા સાત વાગ્યે બેંગ્લોર

૨૩ મે, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી રાજધાનીઓ ૩:૩૦ બપોરે કોલકાતા

૨૩ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ચેન્નઈ સુપર કિંગ્સ સાડા સાત વાગ્યે કોલકાતા

૨૫ મે ક્વોલિફાયર-૧ ૭.૩૦ વાગ્યે અમદાવાદ

૨૬ મે એલિમિનેટર ૭.૩૦ વાગ્યે અમદાવાદ

૨૮ મે ક્વોલિફાયર-૨ ૭.૩૦ વાગ્યે અમદાવાદ

૩૦ મે ફાઇનલ ૭.૩૦ વાગ્યે અમદાવાદ