ફતેપુરા

 દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની મતગણતરી ચાલી રહી છે ત્યારે ફતેપુરા તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો હતો ફતેપુરા તાલુકા પંચાયતની ૨૮ સીટો પૈકી ભાજપને ફાળે ૨૩ સીટ ગઈ હતી જ્યારે કોંગ્રેસના ફાળે ૦૩ સીટ ગઈ હતી જ્યારે અપક્ષના ફાળે ૦૨ સીટ ગઈ હતી આમ ફતેપુરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા ભાજપ પૂર્ણ બહુમત સાથે કેસરિયો લહેરાયો હતો.ભાજપ ના વિજેતા ઉમેદવાર મા૧ બારસાલેડા ઉષાબેન પ્રહલાદભાઈ પારગી ,૨ ભીચોર અશ્વિનભાઈ હકરાભાઈ ૩ મોટી ઢઢેલી રાકેશભાઈ છગનભાઈ પારગી ૪ મોટીરેલ વિજયભાઈ ધુળાભાઈ કટારા,છાલોર પારગી નાથુભાઈ હુકા ભાઈ ,૬ ધુધસ ભરત ભાઈ મગનભાઈ પારગી ,૭ વાંગડ રમીલાબેન દિનેશભાઈ પારગી ,૮ કરમેલ રાજેશભાઈ મથુરભાઈ પારગી , વટલી હંસાબેન સુરેશભાઈ વસૈયા ,૧૦ ડબલારા સમૂડી બેન વિક્રમભાઈ ડામોરબ ૧૧ હડમત કમળાબેન તેરસીંગભાઇ મછાર ૧૨ ગવા ડુંગરા શીતલ કુમારી ભરતભાઈ ૧૩ મોટાનટવા ધીરાભાઈ હીરાભાઈ ચરપોટ ૧૪ ભોજેલા સહનબેન મુકેશભાઈ બારીયા ૧૫ નીનકા પૂર્વ તેજુડી બેન કાળુભાઈ મછાર ૧૬ કંથાગર મિનેષ ભાઈ સુરસીંગભાઈ બારીયા ૧૭ મારગાળા સુરેખાબેન સુક્રમ ભાઈ ભાભોર ૧૮ ડુંગર પર્વતભાઈ જગદીશભાઈ તાવિયાડ ૧૯ સાગડાપાડા કિરીટભાઈ પારસીંગભાઈ ગરાસીયાનો સમાવેશ થાય છે.