અમદાવાદ-
છેલ્લાં ૬ વર્ષમાં શહેરમાં મ્યુનિ.ની ૬૩ સ્કૂલ બંધ થઈ છે. આ સાથે જ ૩૬,૬૦૦ વિદ્યાર્થી પણ ઘટ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાની સામે વિદ્યાર્થીદીઠ ખર્ચમાં વધારાને બદલે ઘટાડો નોંધાયો છે. ૨૦૧૩-૧૪માં વિદ્યાર્થીદીઠ ૨૨૬૩૪નો ખર્ચ કરાતો હતો, ૨૦૧૯માં એક વિદ્યાર્થી પાછળ ૨૪૭૮૩નો જ ખર્ચ કરાય છે. છ વર્ષમાં વિદ્યાર્થીદીઠ સૌથી વધુ ખર્ચ ૨૦૧૭-૧૮માં ૪૫,૮૯૦ થયો હતો. જ્યારે તેના આગળના ૩ વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં પણ વિદ્યાર્થીદીઠ ખર્ચ ઓછો રહ્યો હતો. ખર્ચમાંથી વિદ્યાર્થીઓને અપાતી ફેસેલિટી અને એક્ટિવિટીની સાથે વહીવટી ખર્ચ ગણવામાં આવે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments