ન્યિુ દિલ્હી,તા.૬

દિલ્હીમાં ખાનગી હોÂસ્પટલોમાં કોરોના વાયરસના દર્દીઓને બેડ નહીં ફાળવવાના મુદ્દે હવે સરકારે લાલ આંખ કરી છે. ખાનગી હોÂસ્પટલોની મનમાનીનો મુદ્દો સોશિયલ મીડિયા ઉપર તેમજ વિપક્ષે પણ ઉઠાવતા શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેટલાક કડક નિર્ણયો જાહેર કર્યા છે. દિલ્હીમાં હવે કોઈપણ સંદિગ્ધ કોરોના દર્દીના કેસને લેવાનો હોÂસ્પટલ ઈનકાર નહીં કરી શકે. સીએમ કેજરીવાલે કટાક્ષ કરતા કÌšં કે દિલહીમાં કેટલીક હોÂસ્પટલોનું રાજકીય પક્ષો સાથે સેટિંગ છે અને તેઓ કેસ નહીં લેવાની બદમાશી કરી રહ્યા છે. કોરોનાના સંદિગ્ધ દર્દીઓને દાખલ કરવા માટે કેટલીક હોÂસ્પટલો લાખો રૂપિયા માંગી રહી છે અને આવા કાળા બજારીયાઓ સામે સરકાર આકરા પગલાં લેશે તેમ સીએમે જણાવ્યું હતું.

કેજરીવાલે ચેતવણીના સૂરમાં જણાવ્યું કે દરેક હોÂસ્પટલે દર્દીઓની સારવાર કરવી પડશે. જા કોઈ હોÂસ્પટલ સારવાર કરવાનો ઈનકાર કરશે તો તેની વિરુદ્ધ કડક પગલાં લેવાશે. સીએમએ લક્ષણો વગરના સંદિગ્ધોને જણાવ્યું કે તેઓ ટેસ્ટ ના કરાવે કારણ કે તેનાથી લોડ વધી જશે. કેજરીવાલ સરકારે લક્ષણ વગરના દર્દીઓને ૨૪ કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ આપ્યો છે.

કેજરીવાલે કેટલીક બેદરકાર ખાનગી હોÂસ્પટલને ચેતવણી આપતા કÌšં કે તેમણે દર્દીઓની સારવાર કરવી પડશે. આ હોÂસ્પટલ્સ નિયમો મુજબ દર્દીની સારવાર કરે નહીં તો તેમની સામે કડક પગલાં લેવાશે. બે-ચાર હોÂસ્પટલોને એવું છે કે તેઓ કાળા બજાર કરી શકશે પરંતુ આવી હોÂસ્પટલોને છોડવામાં નહીં આવે. જા ખાનગી હોÂસ્પટલ ૨૦ ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત નહીં રાખે તો તેમને ૧૦૦ ટકા કોરોના કેર માટે જાહેર કરવી પડશે.દલ્હીમાં ખાનગી હોÂસ્પ.માં કોરોનાના દર્દીઓને બેડ ફાળવવામાં નહીં આવતા સરકારની લાલ આંખ