મિયામી

વિશ્વની નંબર વન મહિલા ખેલાડી એશ બાર્ટીએ યાંકા આંદ્રેસ્ક્યૂ સામેની ફાઇનલ મેચમાંથી ઇજાને કારણે બહાર થઈ ગયા બાદ મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં તેને સતત બીજો ખિતાબ જીત્યો.ઓસ્ટ્રેલિયાની બાર્ટી જ્યારે ૬-૩, ૪-૦થી આગળ હતી ત્યારે બિયાંકાએ પગની ઇજાને કારણે મેચમાંથી પાછા ફરવાનો ર્નિણય કર્યો હતો. વિજેતા બન્યા પછી બાર્ટીએ કહ્યું કે, "હું અંતિમ મેચ ક્યારેય આ રીતે જીતવા માંગતી ના હતી. હું આંદ્રેસ્ક્યૂ માટે દિલગીર છે. મને આશા છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે."