પેરિસ-

દુનિયાના ભૂતપૂર્વ નંબર વન ખેલાડી એન્ડી મરેને ફ્રેન્ચ ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.તેર દિવસ પછી શરૂ થવા જઇ રહેલા ગ્રૈંડસ્લેમમાં વાઇલ્ડ કાર્ડ મેળવવા માટે આઠ ખેલાડીઓમાંથી એન્ડી મરે એક માત્ર ખેલાડી ગૈર ફ્રાંસીસ છે.ઇજાગ્રસ્ત હોવાથી તેની રૈંકિંગ ઘટીને ૧૨૯ પર આવી ગઇ છે.તેને અમેરિકા ઓપનમાં પણ વાઇલ્ડ કાર્ડ મળ્યું હતું પરંતુ બીજા રાઉન્ડમાં હાર મળી હતી.તે ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.મહિલા વર્ગમાં કેનાડાની યૂઝીની બોચાર્ડ અને બુલ્ગેરિયાની સ્વેતાના પિરોંકોવાને વાઇલ્ડ કાર્ડ મળ્યું છે.