લોકસત્તા-જનસત્તાના સિનિયર એડિટર દીપક આશરના પિતાશ્રી રમણીકભાઈ (ઉં.વ.૮૫) તા.૨૨ માર્ચના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. મો.નંબર ૯૬૮૭૬ ૧૨૩૨૫ સદગતનું ટેલિફોનિક ઉઠમણું તા. ૨૪મી માર્ચર્ના રોજ સાંજે ૪ થી ૬ સુધી ૫૦૨, ઓમ રેસિડેન્સી, સમા સાવલી રોડ, વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે.