બોડેલી વહેલી સવારથી પડી રહેલા વરસાદને લઈને બોડેલી અલીપુરા ઢોકલીયાના અનેક વિસ્તારો સોસાયટી માં વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે અલીપુરા વિસ્તારમાં આવેલી ગંગા નગર સોસાયટી ના લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે સવારથી લઈને બે વાગ્યા સુધી બોડેલી પંથકમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે ગઈકાલે અઢી ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો જે લઈને બોડેલીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જાેવા મળી રહ્યો છે.