ગાંધીનગર-

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમના નિવેદનના મહત્વના અમુક અંશ આ મુજબ છે. શાળા ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારનોકેબિનેટ બેઠકમાં લેવાયો હતો નિર્ણયઆ આગાઉ બિહાર, નાગલેન્ડ, જેવા 7 રાજ્યોએ સપ્ટેમ્બર માસમાં શાળા ખોલવાનો નિર્ણય કર્યો હતો.ઓક્ટોબરમાં હિમાચલ, પંજાબ જેવા રાજ્યોએ શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતોતમિલનાડુ 16 નવેમ્બર અને મહારાષ્ટ્ર આપણી સાથે 23 નવેમ્બરથી ખોલવાનો નિર્ણય કર્યો છેવાલીઓની મંજૂરી ભારત સરકારના ગાઈડલાઇન્સને આધારિત છેસરકાર કોઈ પણ જવાબદારી માંથી છટકવા માંગતી નથીકોઈ ગેરસમજના કરે તેવી વિનંતી છેઆખા દેશમાં આજ પ્રમાણે વાલીઓ ની લેખિત સમતી લેવામાં આવે છેઆજે સવારે તમામ રાજ્ય સાથે ચર્ચા કરવામાં આવી કજેઉત્તરપ્રદેશમાં શિક્ષણપ્રધાન દિનેશ શર્મા સાથે વાત કરીતમામ રાજ્યમાં શાળાઓ શરૂ થયા પછી પણ ચાલુ જ છે